Gujarat

ઊનાના રામેશ્વર ગામે રામનાથ મહાદેવને બરફની પૂજા અને ફુલનો શણગાર કરાયો…

ઊનાના રામેશ્વર ગામે રામનાથ મહાદેવને બરફ તથા ઘી ની પૂજા અને ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં રામેશ્વર ગામ તથા આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના મહંત જગદીશપુરી બાપુએ સૈ ભક્તોને આર્શીવાદ આપ્યા હતા.

ઊનાના-રામેશ્વર-ગામે-રામનાથ-મહાદેવને-બરફની-પૂજા-અને-ફુલનો-શણગાર-કરાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *