Gujarat

કઠલાલ કુમાર શાળા ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ માં આવેલ કુમાર શાળા ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કઠલાલ સિનિયર સિટીઝન ક્લબ અને નગર પાલિકા તથા સેન્ટ્રલ યુનાઈટેડ હોસ્પિટલ દ્વારા સમગ્ર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન,ઇએનટી,ઓર્થોપેડિક, ફેફસાના રોગો તથા અન્ય રોગોના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. અને કેમ્પમાં આવનાર દર્દીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી. તેમજ આ કેમ્પમાં આવનાર દર્દીઓને ચેક કરી યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી હતી.આ મેડિકલ કેમ્પનો 300 થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો.

IMG-20220925-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *