જુદી જુદી ૩ બેંકોની પાસ બુક ચેક બુક રેશનકાર્ડ આધાર કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ મળ્યા હતા
કેશોદની સિવિલ હોસ્પિટલ નજીક ફ્રૂટની લારી ધરાવતાને એક થેલી મળેલ જેમાં જોતા જુદી જુદી ત્રણ બેંકોની પાસ બુક ચેક બુક રેશનકાર્ડ આધાર કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ હોય લારી ધારકે તપાસ કરતા મુળ માલીક મળેલ નહી જેથી રેકડી ધારકે તેમના મિત્રને હોમગાર્ડ એન.સી.રાવલિયા જાણ કરતા આધાર કાર્ડમાંથી સરનામું જોઈ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા ખાત્રી થઈ હતી કે આ ડોક્યુમેન્ટ કેશોદમાં રહેતા અંજનાબેન પડયાના હોય જેમના પરિવારને જાણ કરતા કેશોદની સિવિલ હોસ્પિટલ નજીક ફ્રૂટની લારી ધરાવતા તમામ ડોક્યુમેન્ટ મુળ માલીકના પરિવારજનને સોંપી લારી ધારક
શાહીલભાઈ સોઢા મુસ્લિમ યુવાનની પ્રામાણિકતા અને માનવતાવાદસ રાહનીય કામગીરીને બિરદાવી હતી
અહેવાલ:- નરેશ રાવલીયા કેશોદ


