Gujarat

કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ દાંતા 10 વિધાનસભા સીટ ઉપર ઉમેદવારી પત્ર ભર્યું

*ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા*
વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો તળાવમાં તૈયારીમાં લાગી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે દાતા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમને જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી દાંતા 10 વિધાનસભાના મતદારોની સેવા કરવાનો મોકો મને મળ્યો હતો અને અગાઉ પણ મતદારો મને મોટી સંખ્યામાં મત આપીને વિજય બનાવશે અને સેવા કરવાનો મોકો આપશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20221115_185901.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *