Gujarat

યાત્રાધામ ડાકોર માં આવેલ ડોન બોસ્કો ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં  બાળ દિવસનું આયોજન.

મકસુદ કારીગર,કઠલાલ
 ડોન બોસ્કો ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના શિક્ષકો વાલીગણ અને આચાર્ય અજય દ્વારા બાળ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
 સ્કૂલમાં અભ્યાસ કરતા  દરેક નાના બાળકો ના  મનોરંજન માટે અલગ અલગ રમતો સાથે ડીજે ઉપરાંત રમત ગમત મા ભાગ લઇ જીતેલા દરેક બાળકો ને ગિફ્ટ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ કાર્યક્રમ ના મેન સ્પોન્સર ડાકોર ના ધારાસભ્ય બકાભાઈ  તેમજ રણજીતભાઈ પરમાર તરફથી બાળકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

IMG-20221115-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *