Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના પડવલા ગામ ખાતે 73 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરાય

કોટડાસાંગાણી તાલુકા ના પડવલા ગામ ખાતે 73 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના દીકરીબા પ્રીતિ બા રાજેન્દ્રસિંહજાડેજા એ ધ્વજ વંદન કરી રાષ્ટગાન સહીત ના કાર્યક્રમ ની શરૂઆત કરેલ હતી. જેમાં ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. આં સાથે બાળભવન ખાતે ઓપનજિમ નું ખાતમુર્હુત કરેલ હતું. જેમાં
ગામના સરપંચ શ્રી મજબૂતસિંહ.જાડેજા,તેમજ ઉપ સરપંચ શ્રી કિરણસિંહ જાડેજા,સદસ્ય બલભદ્રસિંહ જાડેજા,શાળાના પ્રિન્સિપાલ દિલીપભાઈ વસોયા,કવિતાબેન તેમજ અશ્વિનાબેન સહીત ના વડીલો સહીત ના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

1643196867945.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *