ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ના તાલુકા કન્વીનરોની યાદી જાહેર કરાઇ છે. જેમાં જામનગર જિલ્લાની તાલુકાકક્ષા સ્પર્ધામાં જામનગર તાલુકા કન્વીનરશ્રી વિજય ચાંદ્રા-૯૯૨૫૬૩૦૭૮૯, ધ્રોલ તાલુકા કન્વીનરશ્રી લીલાબેન સીતાપરા-૯૩૭૫૪૮૫૦૯૦, જોડીયા તાલુકા કન્વીનર શ્રી અરવિંદ મકવાણા-૯૭૧૨૨૩૪૯૮૪,લાલપુર તાલુકા કન્વીનરશ્રી કલ્પેશ રાઠોડ-૯૪૨૮૮૩૮૮૭૭,જામજોધપુર તાલુકા કન્વીનરશ્રી કૌશિક ડઢાણીયા-૯૪૨૬૫૬૯૨૪૨,કાલાવડ તાલુકા કન્વીનરશ્રી રમેશ દોન્ગા-૯૯૭૪૪૦૧૪૭૨નો સંપર્ક કરી સ્પર્ધા કાર્યક્રમની માહિતી મેળવી શકાશે.વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નં.-૦૨૮૮-૨૫૭૧૨૦૯ પરથી માહિતી મેળવી શકાશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
દિવ્યા ત્રિવેદી
