છોટાઉદેપુરના ધંધોડા નવી વસાહત ખાતે વીજળીના ધાંધિયા,
વીજ લાઈનના ટ્રાન્સફર્મર ઉપર લીલી વેલો ઊગી નીકળી છે,
છોટાઉદેપુર શહેર નજીક આવેલ ધંધોડા નવી વસાહત ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી વીજળીનો પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે. વારંવાર વીજળી ડુલ થઈજતા પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. જે અંગે તંત્ર પણ ધ્યાન નહિ આપતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. આ અંગે ગામલોકોએ ઘણીવાર રજૂઆતો કરી આપતું નથી. જેથી હવે ફરિયાદ કરવી તો કોને કરવી તેવી મૂંઝવણમાં નીકળી છે. જે પણ સાફ કરવામાં નહિ ગામલોકો ફસાઈ ગયા છે.
આવતા ભવિષ્યમાં કરંટ લાગવાનો છોટાઉદેપુર તાલુકાના નવી ભય પ્રજાને સતાવી રહ્યો છે. ધંધોડા ટીવી, પંખા, લાઈટોને નુકસાન થઈ છે. હેલ્પર ફોન નહિ ઉઠાવતા હવે લાઈના હેલ્પરને બદલવા ગામલોકો માંગ
વસાહત ગામ ખાતે વીજળી વારંવાર નવી વસાહત ખાતે વારંવાર ફોલ્ટ ડુલ થઈ જતા હવે ગામ લોકો ત્રાસી થવાને કારણે વીજળી ડુલ થઈજાય ગયા છે. વારંવાર લાઈટો જતી છે. જેના કારણે વીજ ઉપકરણો ફ્રીજ, રહેતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. વીજ કંપની રહ્યું છે. લાઇન ઉપર ચાલતા હેલ્પર ખાતે કરવામાં આવતી રજુઆત કોઈ ફોન નહિ ઉઠાવતા ફરિયાદ કરવી તો સાંભળતું નથી અને લાઇન હેલ્પરો કોને કરવી તે પ્રશ્ન પ્રજામાં ઉદ્દભવ્યો હવે છે, હેલ્પર ફોન નથી ઉઠાવતા હવે હેલ્પર બદલવા ગામ લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

