Gujarat ગિરગઢડા-ગણેશજી મંદિરે 11111 લાડુનો ભોગ Posted on September 6, 2022 Author Admin Comment(0) ગિરગઢડા ભરત ગંગદેવ ગિરગઢડાના ગણેશ મંદિર મા ગણેશ ઉત્સવ પ્રસંગે ગણેશજી ને 11111 લાડુ અર્પણ કરી પૂજા કરવામા આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈ -બહેનો ઉપસ્થિત રહયાં હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.