ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગિરગઢડા તાલુકામાં બિનરાજકીય સરપંચો ના યુનિયન ની સ્થાપના લોકોના કામને વાચા આપવી અને લોકો ને નાનામાં નાના કામ માટે પડી રહેલી મુશ્કેલી નો કેમ હલ કરવો ગામડાવો ના વિકાસ ને કેમ વેગમલી rhe તે હેતુ સાર્થક કરવા એક યુનિયન ની સ્થાપના કરવામાં આવી છે.


