આજરોજ તારીખ ૧૭ /૦૪ /૨૦૨૨ ને સોમવારે વેરાવળ સીટી પોલીસ સટેનડ માં ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય કરનાર આરોપી ઓ ને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક મનોહર સિંહ જાડેજા સાહેબ ના સફળ પ્રયાસો થી ગીર સોમનાથ પોલીસ દ્વારા હનુમાન જયંતિ સબબ વગર પરમીશન સરધસ રેલી કાઢનાર આયોજક નગીનભાઈ મોહનભાઈ ભુટ્ટી જાતે ખારવા ઉ.વર્ષ ૪૮ (૨) હિતેશભાઈ મોનજી ભાઈ ભુટ્ટી ઉ વર્ષ ૪૨ તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવો વિડીયો વાયરલ કરનાર આરોપી કૃણાલ જાદવ ભાઈ ગંડેરી ખારવા રહે રેયોન હાઉસિંગ કોલોની (૨) સન્ની ઉર્ફે બેરો ચુનીભાઈ ચોમલ રહે મફતીયા પરા વાળોની સધન પેટ્રોલિંગ કરી ગણત્રી ની કલાકો માં જ આરોપી ઓ ની ધરપકડ ઉંડાણ પુર્વક પુછપરછ સુંદર કામગીરી ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક મનોહર સિંહ જાડેજા સાહેબ એ . એસ.પી ઓમ પ્રકાશ ઝાટ સાહેબ તેમજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ દ્વારા શાંતિપ્રિય જનતા ને શાંતિ જાળવવા અને અપિલ
રીપોર્ટ :
સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
