Gujarat ગીરગઢડામાં સિદ્ધિવિનાયક દેવને 11,111 લાડુનો ભોગ ચઢાવાયો.. Posted on September 6, 2022 Author Admin Comment(0) ઊના – ગીરગઢડાના પ્રસિધ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ ઉત્સવ પ્રસંગે સિદ્ધિવિનાયક દેવને 11,111 લાડુ અર્પણ કરી પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈ -બહેનો ઉપસ્થિત રહયાં હતા. અને સિદ્ધિવિનાયક દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.