Gujarat

ગુંજરાત અર્ધ લશ્કર સંગઠન ના ગુજરત પ્રમુખ  પટેલ દિપેશભાઈ ,33 જિલ્લા ના જિલ્લા પ્રમુખ   ,256 તાલુકા પ્રમુખ  અને ગુજરાત રાજ્ય ના અર્ધ લશ્કર ના નિવૃત્ત ભાઈઓ

  ગિરગઢડા
   ભરત ગંગદેવ

ગુંજરાત અર્ધ લશ્કર સંગઠન ના ગુજરત પ્રમુખ  પટેલ દિપેશભાઈ ,33 જિલ્લા ના જિલ્લા પ્રમુખ   ,256 તાલુકા પ્રમુખ  અને ગુજરાત રાજ્ય ના અર્ધ લશ્કર ના નિવૃત્ત ભાઈઓ એ આજે 33 જિલ્લા કલેકટર ને અર્ધ લશ્કર ના જવાન ભાઈઓ ના કલ્યાણકારી લાભ માટે ,સમસ્યા ના નિવારણ માટે તેમજ અન્ય રાજ્ય ની સરકાર ની સમકક્ષ લાભ મળી રહે તે હેતુ થી પ્રાથના પત્ર આપ્યા

IMG-20220103-WA0486.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *