ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુંજરાત અર્ધ લશ્કર સંગઠન ના ગુજરત પ્રમુખ પટેલ દિપેશભાઈ ,33 જિલ્લા ના જિલ્લા પ્રમુખ ,256 તાલુકા પ્રમુખ અને ગુજરાત રાજ્ય ના અર્ધ લશ્કર ના નિવૃત્ત ભાઈઓ એ આજે 33 જિલ્લા કલેકટર ને અર્ધ લશ્કર ના જવાન ભાઈઓ ના કલ્યાણકારી લાભ માટે ,સમસ્યા ના નિવારણ માટે તેમજ અન્ય રાજ્ય ની સરકાર ની સમકક્ષ લાભ મળી રહે તે હેતુ થી પ્રાથના પત્ર આપ્યા


