Gujarat

છેલ્લા છ માસથી વચગાળાના જામીન પરથી જેલ ફરારી આરોપી બેનને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

શ્રી એમ.એસ. ભરાડા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના તથા જેલ ફરારી આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ શ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને શ્રી ડી.એમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે સીગલકુવા બસ સ્ટેન્ડ પાસેથી બોડેલી પો.સ્ટે I ગુ.ર.નં. ૧૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૫,૧૧૪ મુજબના ગુનાના કામે છોટાઉદેપુર સબ જેલમાં કાચા કામના કેદીને વચગાળા જામીન ઉપરથી નાસતી ફરતી જેલ ફરારી આરોપી બેનને ઝડપી પાડવામાં આવેલ છે. .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

Screenshot_20220126-144404_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *