Gujarat

છોટાઉદેપુર ખાતે ડીઝલના ભાવ વધારાને લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશને બેઠક યોજી,

છોટાઉદેપુર ખાતે ડીઝલના ભાવ વધારાને લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશને બેઠક યોજી, જેમાં છોટાઉદેપુર ટ્રક ઓનર્સ સાથે યોજાઈ જેમાં ભાડામાં 10 ટકા વધારો કરવાની ટ્રક ઓનર્સની માંગ કરી હતી , ટ્રાન્સપોર્ટ એઓસીએશને  મિનરલ એસોસિએશન ને ભાડા વધારાની કરી દરખાસ્ત, છોટાઉદેપુર ડોલોમાઈટ નું છે હબ,
પ્રતિદિન 300 થી વધુ ટ્રકો કરે છે ટ્રાન્સપોર્ટેશન.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220401-201345_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *