Gujarat

છોટાઉદેપુર તાલુકા ના કવાંટ ગામ ખાતે શેખુલ ઈસ્લામ ટ્રસ્ટ અને પારુલ સેવાश्रમે સાથે મળીને મફત મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મેડિકલ ચેકઅપ તેમજ હાડકા રોગ  સ્ત્રી રોગ આંખ નિદાન જેવા અન્ય રોગોનું મફત ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં દવા પણ મફત વિતરણ કરવામાં આવી હતી અને જો કોઈ દર્દી ને વધુ સારવાર  ઓપરેશન કાંતો વધુ સારવાર ની જરૂર હોય તો પારૂલ સેવા ટ્રસ્ટ દ્વારા પારૂલ હોસ્પિટલ ખાતે મફત લ‌ઈ જવા તથા મફત સારવાર આપવામાં આવી હતી અને આ કેમ્પ ણી અંદર મફત માસ્ક તથા સેનેટાઈજર વિતરણ કરવામાં આવ્યું હતું અને સોસીયલ ડીસટન્સ નું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.અને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના સભ્ય આસિફ ભાઈ મકરાણી એ જણાવેલ હતુ કે અમારા થી કોઈ પન ભૂલ થઈ હોય તો માફી માંગીએ છીએ આ કેમ્પ માં ઉપસ્થિત કવાંટ ગામ ના ડેપ્યુટી સરપંચ તેમજ કવાટ તાલુકાના પંચાયત ના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કેમ્પ યોજાયો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220123-172502.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *