Gujarat

 છોટાઉદેપુર દરબાર હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા માં ચાલતા સખી મંડળ ની બહેનો માટે 0% વ્યાજ બેન્ક લોન સહાય યોજના અંતર્ગત કેશ ક્રેડિટનો વર્કશોપ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,  જિલ્લા ભાજપા મહામંત્રી શંકરભાઈ રાઠવા, તથા આદિજાતિ ડિરેક્ટર જશુભાઈ રાઠવા, અને મહિલા મોરચા પ્રમુખ સજ્જન બેન રાજપૂત હાજર રહ્યા હતા,
કાર્યક્રમ માં સખી મંડળના બહેનોને 0% વ્યાજના દરે લોન સહાય ના ચેક વિતરણ કરવામાં આવ્યા તેમજ સંન્માંન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

FB_IMG_1652804209119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *