Gujarat

જંગી ગામે રેવાબેન છગનલાલ ઠકકર પરિવાર દ્વારા નિર્મિત ‘મેકરણ પ્રવેશદ્વાર નુ લોકાર્પણ

  ગિરગઢડા
  ભરત ગંગદેવ ( આ મેટર લેશો)
ભચાઉ તાલુકા ના જંગી ગામે  માતૃશ્રી રેવાબેન છગનલાલ (ભચુભાઈ) ઠકકર હ. કે. સી.ઠકકર દ્વારા નિર્મિત “મેકરણ” પ્રવેશદ્વાર નુ બહોળી સંખ્યા મા ગામલોકો તથા મહેમાનોની હાજરીમા માતૃશ્રી રેવાબેન છગનલાલ ઠકકર દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ.                લોકાર્પણ કાર્યક્રમ મા જંગી અખાડાના  સંતશ્રી વેલજીદાદા    દ્વારા આશીર્વચન આપેલ અને  કે. સી. ઠક્કર. દવરા જંગી અખાડે  ગામ જમણ વાર રાખવા માં આવ્યું હતું તેમાં સર્વે જ્ઞતી એક પગાતે બેસી ને મહા પ્રસાદ લીધો હતો અને જંગી ના સખી દાતા. કે સી. ઠક્કરે કહું હતું ગામ માં સારા કામ કરવા માટે કયારે પાછો નહિ હટુ અને આ પ્રંસગે ખાસ ઉપસ્થિત રહેલ વિશ્ર્વ ની લોહાણા ની માતૃ (મધ્યસ્થ) સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખે સમાજના આવા  જ સત્કાર્ય થતા રહે અને સમાજ તથા દેશનો વિકાસ થાય તેવી ભાવના વ્યક્ત કરેલ . કાર્યક્રમ મા પુર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ,  પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી,  પુર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા , ઉધોગપતિ ભચુભાઈ આરઠીયા,  આયર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ,  કાંઠા ચોવીસી આહિર સમાજ ના પ્રમુખ રણછોડભાઈ પટેલ,  ગામના સરપંચ શ્રીમતી સલમાબાનુ હાજી ગુલમામદ રાઉમા,  વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ના આંતરરાષ્ટ્રીય મહિલા પ્રમુખ રશ્મિબેન વિઠ્ઠલાણી , યુવા પ્રમુખ ચિંતનભાઈ વસાણી,કિંજલબેન વસાણી , મુંબઈથી પધારેલ નિતિનભાઈ,  હેતલબેન, અખિલ કચ્છ  લોહાણા મહાજન ના પ્રમુખ બળવંતભાઈ,  અખિલ કચ્છ રધુવંશી સોશિયલ ગ્રૂપ ના પ્રમુખ પંકજભાઈ,  ગાંધીધામ ના સામાજિક અને રાજકીય  અગ્રણી સામજીભાઈ તેજાભાઈ , ગાંધીધામ તાલુકા ભાજપ ના પ્રમુખ બાબુભાઈ, ગાંધીધામ લોહાણા મહાજન ના પ્રમુખ ભરતભાઈ, મંત્રી સુરેશભાઈ, શંકરભાઈ, રમેશભાઈ, રસીકભાઈ ભચાઉ લોહાણા મહાજન ના પ્રમુખ હર્ષદભાઈ,ગાંધીધામ વાગડ રધુવંશી પરિવારના ટ્રસ્ટી  મોહનભાઈ, નવીનભાઈ, સામખિયાલી મહાજન ના પ્રમુખ રમેશભાઈ, ભચાઉ તાલુકા  લોહાણા મહાજનના પ્રમુખ ઈશ્ર્વરભાઈ, પાર્કર લોહાણા ચોવિસી મહાજન ના પ્રમુખ પ્રવિણભાઈ તથા અશોકભાઈ,  મુંદ્રાથી સુભમ શિપિંગ ના સુરેશભાઈ, રાપર લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ  મુકેશભાઈ, ઉપપ્રમુખ વિપુલભાઈ, ભચાઉ લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ લખમશીભાઈ, ભરતભાઈ, રાજેન્દ્રભાઈ, સામખિયાલી લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ ધીરુભાઈ, દિનેશભાઈ,  ધનસુખભાઈ,
અંજાર લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ હસમુખભાઈ, લોહાણા મહાપરિષદ રીઝીઅન પ્રમુખ હિતેશભાઈ (ભુજ) , દિપકભાઈ (દયાપર) , માધાપર થી સામાજીક અને રાજકીય અગ્રણી દિનેશભાઈ રાજદે , ગાંધીધામ જ્ઞાતિ અગ્રણીઓ મોહનભાઈ રાજદે  , નવિનભાઈ, જયેશભાઈ રૂપારેલ , બચુભાઈ , ગાંધીધામ ના કાઉન્સિલ ભરતભાઈ મીરાણી, લોહાણા મહાપરિષદ , કચ્છ ઝોન , મહિલા અધ્યક્ષ જીજ્ઞાબહેન,  મંત્રી લીલાબેન,  યુવા પ્રમુખ ભરતભાઈ રૈયા , મંત્રી મયુરભાઈ , દાતા પરિવારના મોહનભાઈ,અરવિંદભાઈ, વિઠ્ઠલભાઈ, નર્મદાબેન, ઝવેરબેન, હંસાબેન વિ. તેમજ ગામે ગામ ના લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ તથા ગામના આગેવાનો ભિખાભાઈ રબારી ,કમાભાઈ ચાવડા, દિનમામદભાઈ રાઉમા એડવોકેટ, ગુલમામદભાઈ રાઉમા, પોપટભાઈ સોની , ગંગારામ મારાજ (ચામુંડા હોટલ વાળા )    વિ સમસ્ત ગામના ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ અને પ્રોગ્રામ સફળ બનાવવા લખમશીભાઈ , શામજીભાઈ, નિલેશભાઈ વિ  એ ખાસ જહેમત ઉઠાવેલ, સંચાલન અશોકભાઈ સચદે અને મુકેશભાઈ એ કરેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *