Gujarat

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જય શ્રી રામદેવજી મહારાજના 14 મો વાર્ષિક પાટોત્સવ તથા 11  કુંડી વિષ્ણુયજ્ઞ પ્રસંગે હાજરી આપતા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર 

વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદ તાલુકા ના કડિયાળી ગામે શ્રી ગેલ – અંબે માતાજીના મંદિરે 151 કુંડી યજ્ઞ માં હાજરી આપી દર્શનનો લાભ લીધો.
– રાજુલા શહેર નું ખૂબ પૌરાણીક મંદિર એવા  કુંભનાથ – સુખનાથ મહાદેવ મંદિરે 52 વર્ષ પછી ત્રિ-દિવસીય પંચકુંડી મહા રૂદ્ગ યાગ નું આયોજન કરવામાં છે ત્યારે ત્યાં પણ દર્શનનો લાભ લીધો.
 – રાજુલા તાલુકાના વાવડી ગામે સંત શ્રી જટાશંકર બાપુ ની પૂણ્ય તિથિ નિમિત્તે સમહુ યજ્ઞોપવિત/જનોઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્નામજનો/મહેમાનો સાથે હાજરી આપી હતી.
– રાત્રે ખાંભા તાલુકા ના વાંકુનીધાર આશ્રમે ચાલી રહેલ રામકથા માં લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર અને મુકેશભાઈ લાસા વાળા પાસે થી લોકસાહિત્યની વાતો/ભજનો સાંભળવાનો લાભ લીધો હતો.

IMG-20220420-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *