વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદ તાલુકા ના કડિયાળી ગામે શ્રી ગેલ – અંબે માતાજીના મંદિરે 151 કુંડી યજ્ઞ માં હાજરી આપી દર્શનનો લાભ લીધો.
– રાજુલા શહેર નું ખૂબ પૌરાણીક મંદિર એવા કુંભનાથ – સુખનાથ મહાદેવ મંદિરે 52 વર્ષ પછી ત્રિ-દિવસીય પંચકુંડી મહા રૂદ્ગ યાગ નું આયોજન કરવામાં છે ત્યારે ત્યાં પણ દર્શનનો લાભ લીધો.
– રાજુલા તાલુકાના વાવડી ગામે સંત શ્રી જટાશંકર બાપુ ની પૂણ્ય તિથિ નિમિત્તે સમહુ યજ્ઞોપવિત/જનોઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્નામજનો/મહેમાનો સાથે હાજરી આપી હતી.
– રાત્રે ખાંભા તાલુકા ના વાંકુનીધાર આશ્રમે ચાલી રહેલ રામકથા માં લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર અને મુકેશભાઈ લાસા વાળા પાસે થી લોકસાહિત્યની વાતો/ભજનો સાંભળવાનો લાભ લીધો હતો.


