Gujarat

જામકંડોરણા તાલુકાના મોજ ખીજડીયા પ્રાથમિક શાળામાં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી 

જામ કંડોરણા તાલુકા ના શ્રી મોજ ખીજડીયા પ્રાથમિક શાળામા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્રારા સંસ્કૃતિક કાર્યક્રમ , વેશભૂષા, વકૃત્વ સ્પર્ધા કરવામાં આવી.જેમા ગ્રામ પંચાયતના સરપંચશ્રી ધાનીબેન, ઉપસરપંચ શ્રીધિરજબા,તમામ સભ્યો સહકારી મંડળીના પ્રમુખશ્રી રામભાઈ ડોડીયા ગામના આગેવાનો સી.આર.સી. કો-ઓર્ડીનેટર વિપુલભાઈ પાંચાણી, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી ભાવનાબેન શાળાના આચાર્ય શ્રી નીલેશભાઈ ભોજાણી તથા ક્રિષ્નાબેન જારસાણિયા
  ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક અને વેશભૂષા કાર્યક્રમ ની સાથે સાથે જુની યાદો તાજી કરવામાં આવી
1/5/1955 થી અત્યાર સુધીમાં 30 જેટલા શિક્ષકોએ સેવા બજાવી અને 1176  વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે.
 અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા

IMG-20220501-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *