Gujarat

તાલાલા તાલુકા ના પીપળવા ગામ ના 107 વિદ્યાર્થીઓ ને તાલુકા વિકાસ અધિકારી  કૌશિક પરમાર ની રાહબરી હેઠળ ગામે મુકામે જાતિ ના દાખલા આપવામાં આવ્યા. ..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 સામાન્ય રીતે જાતિ ના દાખલા માટે વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓને તાલુકા મથક પર આવી ને અરજી લખાવવી, સોગંદનામું કરવુ, ફોટો પડાવવો, તાલુકા પંચાયત માં આવીને અરજી આપવી પછી દાખલો મળે… એટલી લાંબી પ્રક્રિયા કરવી પડે જેનાથી તેનો સમય, શક્તિ અને નાણા નો વ્યય થાય છે.
 આ પરિસ્થિતિ નિવારવા અને કુલ 107 પરીવાર ની ગણતરી કરીએ તો હજારો રૂપિયા નો આ ગામના અરજદારો ને ફાયદો કર્યો
આ માટે પીપળવા ગામના તકમ આચાર્ય  તાલુકા પંચાયત ની કોમ્પ્યુટર શાખા ના ટી.એલ.ઈ. સરમણભાઈ રામ સહીતનાઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.
  આ તકે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તાલુકા પંચાયત તાલાલા દ્વારા આશરે દસેક ગામોમાં કુલ 3000 જેટલા દાખલા ગામે મુકામ કરી અરજદારો ને વિતરણ કરાયા છે.
 હાજર અધિકારી- પદાધિકારી
ભીમસીભાઈ બામરોટીયા, આહિર સમાજ પ્રમુખ
ટી. ડી. ઓ કૌશિક પરમાર સાહેબ
સરપંચ.    પાનીબેન ચાવડા
ઉપસરપંચ.    ઉકાભાઇ ચાંડેરા
એ. ટી. ડી. ઓ મયુરભાઈ વ્યાસ
ત.ક.મ અતુલભાઈ મહેતા
ટી. એલ. ઇ  સરમણભાઈ રામ
Attachments area

IMG-20220719-WA0587.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *