દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વતનના પ્રવાસે આવ્યા છે ત્યારે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં લોકો બસ મારફતે કાર્યક્રમમાં પોહચે તે માટે બોડેલી એસટી વિભાગ દ્વારા ૨૦ જેટલી બસો ફાળવવામાં આવી છે જેને લઈ અનેક રૂટો પણ રદ થયા છે જેને લઈ રોજીંદા મુસાફરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ઉપરાંત તેઓને ના છૂટકે ખાનગી વાહનો નો સહારો લેવો મજબુર બન્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી


