Gujarat

ધાતરવડી-૧ યોજનામાં તેની ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થયો

જળાશયમાં પાણીની આવક વધતા ૦.૨૦ મીટર ઓવરફલો થયો

નવી માંડરડીજૂની માંડરડીધારેશ્વરઝાંપોદર અને રાજુલા સહિત ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના

ભરત ગંગદેવ

અમરેલીતા.૧૩  તા.૧૩ સપ્ટેમ્બર૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી-૧ સિંચાઈ યોજના છે. ઉપરવાસમાં વરસાદ થવાથી ધાતરવડી-૧ યોજનામાં તેની ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે. જળાશયમાં પાણીની આવક વધતા ૦.૨૦ મીટર ઓવરફલો થયો છે. આથી ધાતરવડી જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામો નવી માંડરડીજૂની માંડરડીધારેશ્વરઝાંપોદર અને રાજુલા સહિત ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના

આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *