8 થી 10 જેટલા યુવાનો કેનાલમા નહાવા પડયા હતા,
ચૂંધેલી ગામનો 35 વર્ષનો યુવાન મહેશ ભાઈ વિક્રમભાઈ કેનાલમાં ડૂબી ગયો,
બોડેલી તાલુકાના કડાછલાં પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમા બની ઘટના,
સ્થાનિક તરવૈયાઓ એ હાથ ધરી શોધખોળ.
કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો જોખમી રીતે કેનાલમાં નહાવા કૂદે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


