Gujarat

પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક સિક્કાના બે બાજુ ગણાય છે ને અખબારોના પત્રકાર અને ટીવી ચેનલોના પત્રકારો એટલે સંબંધ અને સમજણનો સમન્વય ગણાય

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક સિક્કાના બે બાજુ ગણાય છે ને અખબારોના પત્રકાર અને ટીવી ચેનલોના પત્રકારો એટલે સંબંધ અને સમજણનો સમન્વય ગણાય ત્યારે અમરેલી જિલ્લામાં નિષ્ઠા સાથે આદર્શ પત્રકારત્વને વરેલા અમરેલી એક્સપ્રેસના તંત્રી મનોજભાઈ રૂપારેલ, અમરેલી જિલ્લાની એકમાત્ર વર્ષોથી અમરેલીનો અવાજ બનેલી સિટીવોચ ન્યુઝ ચેનલના તંત્રી હિરેન રવીયા, પત્રકાર ધવલ આજુગીયા સાવરકુંડલા ખાતે ફારૂક કાદરીના ભત્રીજા-ભત્રીજીના લગ્નપ્રસંગ નિમિતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા વ્યસ્ત સમય વચ્ચે પણ જિલ્લાના અખબાર અને ચેનલના તંત્રીશ્રીઓએ ફારૂક કાદરી સાથેના ઉષ્માભર્યા સંબંધો જાળવી રાખવા ખાસ અમરેલીથી સાવરકુંડલા પ્રસંગે હાજર રહ્યા હતા ને ફારૂક કાદરીની બન્ને ભત્રીજી નગમાબાનું અને નાઝીમાબાનું ને આશીર્વાદ પાઠવ્યા હતા

IMG-20220127-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *