Gujarat

બહુજન મહાપુરૂષ મહોત્સવ સમિતી રાપર તાલુકા દ્વારા આયોજિત  આગામી બુદ્ધ પૂર્ણિમા તારીખ ૧૬/૫/૨૦૨૨ના  પાવન દિવસે રાપર ખાતે ઐતિહાસિક ઉત્સવ થવા જઈ રહ્યો છે

જયરામ સોલંકી, અંજાર કચ્છ
બહુજન મહાપુરૂષ મહોત્સવ સમિતી રાપર તાલુકા દ્વારા આયોજિત  આગામી બુદ્ધ પૂર્ણિમા તારીખ ૧૬/૫/૨૦૨૨ના  પાવન દિવસે રાપર ખાતે ઐતિહાસિક ઉત્સવ થવા જઈ રહ્યો છે એ ઐતીહાસીક ઉત્સવ ની ઉજવણી ની રૂપરેખા
પહેલા ભાગમાં પ્રબોધન સત્ર
સાંજે પ:૦૦કલાકથી રાત્રે ૯:૦૦કલાક સુંધી બીજા ભાગમાં
રાસોત્સવ (દાંડીયારાશ) સામુહિક ભોજન  રાત્રે ૯:કલાકે બન્ને કાર્ય એક સાથે થશે
ત્રીજા ભાગમાં સાહિત્ય પોગ્રામ
ભોજન સમાપન થયા બાદ બહુજન સાહિત્યકાર માનનીય વિશન કાથળ સાહેબનું સાહિત્ય શરૂ થશે સ્થળ હેલીપેડ વિસ્તાર રાપર કચ્છ ૮/૧૨/૨૦૧૯ના રોજ રાપર ખાતે અગાઉ અનુસુચિત જાતિ મહા સમેંલન થયેલ જેમાં વિશન કાથળ પણ આવેલ એજ સ્થળ ની બાજુમાં બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ યોજાશે જય ભીમ નમો બુદ્ધાય.

IMG-20220427-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *