નિસાર શેખ.મહુધા
મહુધા બાર એસોસિયેશન નાં વકીલો દ્વારા રાજા રણછોડ નાં ધામ ડાકોર જતાં પદયાત્રીઓ માટે ઠંડી છાસ નું વિતરણ કરાયું મહુધા ન્યાય મંદિર પાસે મહુધા બાર એસોસિયેશન વકીલો દ્વારા રાજા રણછોડ નાં ઘામ ડાકોર જતાં પદયાત્રીઓ માટે મસાલેદાર ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહુધા હાલનાં બાર એસોસિયેશન પ્રમુખ નરેન્દ્ર સિંહ ચૌહાણ,પુર્વ પ્રમુખ તથા હાલમાં ભાજપ ખેડા જિલ્લા મંત્રી પ્રવીણભાઈ શર્મા,દેવયાની બેન રાઠોડ તેમજ મહુધા બાર એસોસિયેશન નાં વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં


