ગત રવિવારે બોડેલી તાલુકામાં ઐતિહાસિક 22 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોડેલી તાલુકા સહિત બોડેલી નગરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા જેને લઈને બોડેલીના દિવાન ફડિયા રજા નગર વર્ધમાન નગર જેવા વિસ્તારના 1000 જેટલા ઘરોના લોકોને નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું
જેને લઇને વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અતિશય ભારે વરસાદને કારણે ખૂબ મોટા પ્રમાણમાં બોડેલી તાલુકામાં નુકસાન થયું છે જેને લઇને વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

