Gujarat

બોડેલી પોલીસે E-Fir એપ્લિકેશન થી લોકોને જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું

બોડેલી સહિત છોટા ઉદેપુર જિલ્લામાં ચોરીની ફરિયાદ માટે E-Fir એપ્લિકેશન નો શુભારંભ
દરેક વ્યક્તિ ઘર બેઠા હવે ચોરી ની આ એપ્લિકેશન પર ફરિયાદ નોંધાવશે પોલીસ મથકે જવાથી મળશે છૂટ
બોડેલી તાલુકાના પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની એફઆઇઆર સીટીઝન ફર્સ્ટ એપ અંગે જાગૃતતા લાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220725-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *