Gujarat

રાજકોટ ગોંડલ ચોકડી પુલ પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ગોંડલ ચોકડી પુલ પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે ગોંડલ ચોકડી પુલના છેડે કૈલાસ હોટેલની સામે રોડ ઉપરથી ફ્રોન્કસ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ભરતભાઇ ભગવાનભાઇ કમેજળીયા ઉ.૩૫ રહે.શીવનગર ડાભીની વાડી ગઢડા રોડ બોટાદ. મારૂતી સુઝુકી કંપનીની ફ્રોન્કસ કાર નં.RJ-57-CA-1219 કિ.૫,૦૦,૦૦૦ તથા ઈંગ્લીશ દારૂ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260804-WA0042.jpg