Gujarat

મહાનગરપાલિકા જુનાગઢની ઘરવેરાશાખાની મિલકત વેરો વસુલાત કામગીરી આગામી સાત દિવસ માટે બંધ રહશે.

સાગર નિર્મળ
જુનાગઢ
જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને જાણ કરવામાં આવી છે કે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૭/૦૪/૨૦૨૨ સુધી ઘરવેરા શાખાનાંસોફ્ટવેર અપડેટની કામગીરી ચાલુ હોવાથી મિલકત વેરા વસુલાત કામગીરી બંધ રાખવામાં આવશે તેમજ તા.૦૮/૦૪/૨૦૨૨ થી મિલકતવેરા વસુલાત અને શાખાને લગત તમામ કામગીરી રાબેતા મુજબ જ ચાલુ રહશે, જેની મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને નોધ લેવા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
xxxxxxxxxxxxxxx
નોંધ:- મેટરમાં આપવામાં આવેલ લેટર આપણી પાસે આધાર માટે છે. લેટર પ્રસિદ્ધ કરવો જરૂરી નથી

IMG-20220331-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *