સાગર નિર્મળ
જુનાગઢ
જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને જાણ કરવામાં આવી છે કે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૭/૦૪/૨૦૨૨ સુધી ઘરવેરા શાખાનાંસોફ્ટવેર અપડેટની કામગીરી ચાલુ હોવાથી મિલકત વેરા વસુલાત કામગીરી બંધ રાખવામાં આવશે તેમજ તા.૦૮/૦૪/૨૦૨૨ થી મિલકતવેરા વસુલાત અને શાખાને લગત તમામ કામગીરી રાબેતા મુજબ જ ચાલુ રહશે, જેની મહાનગરપાલિકા હદ વિસ્તારના મિલકત ધરાવતા તમામ મિલકત ધારકોને નોધ લેવા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
xxxxxxxxxxxxxxx
નોંધ:- મેટરમાં આપવામાં આવેલ લેટર આપણી પાસે આધાર માટે છે. લેટર પ્રસિદ્ધ કરવો જરૂરી નથી


