Gujarat

મહુધા ડાકોર હાઇવે પર મોટી ખડોલ પાસે નવનિર્મિત જસુબા આશ્રમ ચોકી હોમ બીટ 2 નું લોકાર્પણ 

નિસાર શેખ,મહુધા

મહુધા ડાકોર હાઇવે પર મોટી ખડોલ પાસે નવનિર્મિત જસુબા આશ્રમ ચોકી હોમ બીટ 2 નું લોકાર્પણ .ખેડા જિલ્લાના એસ પી રાજેશ ગઢીયા ના હસ્તે કરવામાં આવ્યું .આ પ્રસંગે મહુધા તાલુકાના ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પરમાર, મહુધા પી .આઈ .કે .એસ .દવે . સહિત ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટી ના હોદેદારો અને સમગ્ર પોલીસ  સ્ટાફ વકીલ મિત્રો સહિત આસપાસ ના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા .આ પોલીસ ચોકી માટે સંપૂર્ણ દાન હરેશ ભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું વધુ માં જિલ્લાના એસ પી રાજેશ ગઢીયા એ  જણાવ્યું હતું કે આ ચોકી બનવા થી આજુબાજુ ના ૧૩ ગામો સહિત પગપાળા ડાકોર મંદિર જતા લોકો ને પણ ઘણો ફાયદો થશે.

IMG-20221001-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *