Gujarat

મહુધા શહેર ચોખડી ભાગોળ નુરી હોલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો

નિસાર શેખ,મહુધા
આજ રોજ મહુધા શહેર ચોખડી ભાગોળ નુરી હોલ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજન ઈરશાદી યંગ સર્કલ અને વિસાલ ભારત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નાં સહયોગથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક, ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ ( એડવોકેટ ) , નગરપાલિકા સભ્ય મન્સુરી સાકીર ભાઈ , સભ્યો શ્રી ઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220126-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *