Gujarat

મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મન કી બાત નિહાળતા યોજી ટિફિન બેઠક 

નિસાર શેખ,મહુધા
મહુધા શહેર સંગઠન દ્વારા  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  નો મન કી બાત કાર્યક્રમ મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા નિહાળવામાં આવ્યો હતો અને સાથે સાથે ટિફિન બેઠક નો પણ કાર્યક્રમ રાખવામાં હતો આ કાર્યક્રમ જતીનભાઈ પટેલ નાં ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા,મહુધા શહેર પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,શહેર પ્રભારી કિરીટભાઈ બારોટ,મંત્રી પ્રવિણભાઈ શર્મા,મહામંત્રી મધુભાઈ રબારી,પંકજભાઈ ત્રિવેદી,રશ્મિભાઈ શાહ,યુવા મોરચાના પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ કૃણાલ અં પટેલ,જતીનભાઈ પટેલ,પરેશભાઈ દરજી,મનીષભાઈ,મહુધા શહેર અલ્પસંખ્યક મોરચા પ્રમુખ સફી મહંમદ મલેક,મુતૅજા ભાઈ તેમજ સંગઠન નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં
Attachments area

IMG-20220327-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *