Gujarat

માંગરોળ ના બે યુવાનો ના માધવપુર પાસે મેળામાં જતી વખતે  અકસ્માતે મુત્યુ,, 

માંગરોળના જયંત ટોકીઝ પાસે આવેલી ચાઈનીઝ ફૂડની દુકાનમાં કામ કરતા બે યુવાનો માધવપુર મેળામાં જતી વખતે અકસ્માતે મુત્યુ નોંધાયું છે.
આ બંને યુવાનો ભાવેશ ડાભી અને મિસાલ નેપાળી મેળામાં જ્તા હતા ત્યારે માધવપુર પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા આ બંને યુવાનોના મુત્યુ થયા હતા બંનેનું પી એમ માંગરોળ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરી છે,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *