માંગરોળની શ્રી એમ. એન. કંપાણી કોલેજના PGDCA ના વિધ્યાર્થીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે સતત આઠ વર્ષ થી પ્રથમ અને દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને સીલ્વર મેડલ મેળવે છે. ગત્ વર્ષ ૨૦૨૦-૨૧ માં પણ કોલેજના વિધ્યાર્થીઓ કુ. મહેક પ્રશાંતભાઈ ચહાવાલા પ્રથમ તેમજ શૈલેશભાઈ પરમાર દ્વિતિય સ્થાન મેળવી ગોલ્ડ મેડલ અને સીલ્વર મેડલ મેળવી કોલેજ તેમજ માંગરોળ નુ ગૌરવ વધાર્યું છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


