Gujarat

રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા અમદાવાદ ખાતે રાજ્યના ખેલ મહાકુંભનો શુભારંભ અમદાવાદ ખાતે હજારોની સંખ્યામાં કરવામાં આવ્યું હતું,

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત જિલ્લાકક્ષાનો બેડમિન્ટન રમતનું છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, આ રમત ગમત નો શુભારંભ જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું ,આ રમત ગમતમાં જિલ્લાના અલગ અલગ શાળાના બાળકીઓએ રમતમાં ભાગ લીધો હતો, આ બેડમિન્ટનમાં બાળકીઓ પ્રથમ ક્રમાંકે આવી ને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક લાવીને છોટાઉદેપુર જીલ્લા નું નામ રોશન કરશે તેઓ રમતમાં ભાગ લીધેલ બાળકી એ જણાવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220324-145151_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *