Gujarat

રાજુલા નાં યુવા નેતા અજય શિયાળ ની અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ નાં ઉપપ્રમુખ તરીકે નિમણૂંક 

વિક્રમ સાખટ રાજુલા
આગામી વિધાનસભાન ની ચુંટણી ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન ને મજબુત બનાવવા માટે સક્રિય કાર્યકરો અને નેતાઓ ને જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને યુવક કોંગ્રેસ નાં પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ વાધેલાજી ની સુચના થી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ નાં પ્રમુખ દેવરાજ બાબરીયા દ્વારા રાજુલા નાં યુવા ધારાશાસ્ત્રી, યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ મહામંત્રી અને લડાયક યુવા નેતા અજય શિયાળ ને અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ નાં ઉપપ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી છે. તેમણી નિમણૂંક ને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાનો ,જિલ્લા નાં કોંગ્રેસ અગ્રણીઓએ વધાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી.‌

IMG-20220420-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *