Gujarat

રાષ્ટીય યુવા દિવસ’ તે મહાન આત્માને યાદ કરવાનો દિવસ છે જેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન જીવન પદ્ધતિનો પરિચય કરાવ્યો અને દેશનું નામ ગૌરવાન્વિત કર્યુ.

એવા ભારતના મહાન ફિલોસોફર, યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને આધ્યાત્મિક મહાપુરુષ સ્વામી વિવેકાનંદની જ્યંતિના રૂપે તેમના સન્માનમાં દેશભરમાં 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ની એસ.એફ.હાઈસ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ના મૂલ્યો જીવનમાં ઉતારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220112-172105_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *