લીલીયા મોટા ખાતે ગત તા ૧૬/૩/૨૨ ના દિવસ થી સરકાર શ્રી ની સૂચના મુજબ ૧૨ થી ૧૪ વર્ષ ના બાળકો ને વેકસીન થી સુરક્ષિત કરવા ના હેતુ થી
લીલીયા ની શાળા ઓમાં ૧૨થી ૧૪ વર્ષ ના બાળકો ને કોરોના રસીકરણ થી સલામત બનાવવા નો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં લીલીયા કુમાર શાળા કન્યા શાળા અમૃતબા શાંતાબા તેમજ સરસ્વતી વિદ્યાલય ના વિદ્યાર્થી વો ને વેકસીનેશન કરવા માં આવેલ જેમાં અત્યાર સુધી માં અંદાજે ૨૨૬ બાળકો ને આરોગ્ય સ્ટાફ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


