Gujarat

લીલીયા મોટા ના સફાઈ કામદારો ની હડતાળ નો આવ્યો અંત

આજ રોજ લીલીયા મોટા ખાતે છેલ્લા ઘણા દિવસો થી પોતા ની માંગણી ઓ ને લઈને સફાઈ કામ થી અગલા રહેલ ત્યારે શહેર ની પરિસ્થિતિ અત્યંત ચિંતા જનક થઈ ગયેલ ત્યારે આ બાબતે લીલીયા ને લીલુંછમ કરવા માં જેમનો અગત્ય નો ફાળો હોય તેવા વૃંદાવન ગ્રુપ ના પ્રમુખ ઘનશ્યામ બારેયા સાથે વૃંદાવન ગ્રુપના  કમલેશ બાપુ  એ સોશિયલ મીડિયા ના માધ્યમ થી વેપારીઓ ત્યાર બાદ સફાઈ કામદારો અને સરપંચ નો સંપર્ક કરી આજ રોજ લીલીયા ના સર્કિટ હાઉસ ખાતે મિટિંગ ત્રણેય પક્ષ ને ભેગા કરી સરપંચ સાથે ચર્ચાકરી સમાધાન નો ફોર્મ્યુલા શોધી કાઢી અંતે સફાઈ કામદારો સાથે સુખદ સમાધાન થયેલ અને વેપારીઓ દ્વારા કામદારો ને પેંડા ખવરાવી મો મીઠા કરાવેલ આ તકે સફાઈ કામદાર પક્ષે રમેશ ભાઈ વાળા છગનભાઈ વાળા દામજી ભાઈ સચિનભાઈ નીતિન વાળા છનાભાઈ સહિત ના કામદારો ઉપસ્થિત રહેલ તેમજ વેપારી પક્ષે થી અરજણભાઈ ધામત કેપટન કલ્પેશ વિરાણી રસિક ભાઈ પંકજ પાન દિલીપ ભાઈ શેખલીયા ધીરુભાઈ જોબનપુત્રા લલિત ભાઈ દેસાઈ દિનેશ ભાઈ સંગતાણી તેમજ ગ્રામ પંચાયત તરફ થી સરપંચ જીવન ભાઈવોરા શબ્બીર દલ બહાદુર ભાઈ બેરા સહિત ના લોકો ઉપસ્થિત રહેલ અંતે સફાઈ કામદારો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને ઘનશ્યામભાઈ નો આભાર માનવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220726-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *