રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ ના યુવા પત્રકાર પંકજ ટીલાવત નો આજે જન્મદિવસ છે. જેઓ મૂળ વતન ભેંસાણ તાલુકા ના કરિયા ગામના વતની છે. જેઓ શાપર-વેરાવળ માં 12 વર્ષ થી ફેમિલી સાથે સ્થાયી થયા છે. જેઓ આજે 32 વર્ષ પૂર્ણ કરીને 33 માં વર્ષ માં મંગળ પ્રવેશ કરી રહ્યા છે.જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ, તેમજ દિવ્યાંગ ન્યૂઝ સહીત ની ચેનલો માં રિપોર્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. શાપર-વેરાવળ ના વિવિધ પ્રકાર ના સમાચારો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રો મીડિયા માં શાપર-વેરાવળ ની દરેક સમસ્યા ની વાચા આપી રહ્યા છે.જેઓ હાલ રામાનંદી નવ નિર્માણ સેના કોટડાસાંગાણી તાલુકા ના પ્રમુખ તરીકે અને સાથે શાપર-વેરાવળ માં શ્રી રામાનંદી સાધુ સમાજ ના મીડિયા મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે.જેઓ ને સગા સબંધીઓ સહીત વેરાવળ ના યુવા સરપંચ રવિરાજસિંહ જાડેજા સહીત ના જન્મદિવસ નિમિતે ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે. જેઓ ના મોબાઈલ નંબર 7228987108 પર શુભેચ્છાઓ નો ધોધ વર્ષી રહ્યો છે.

