Gujarat

લો બોલો.હવેતો હદથઈ ગઈ કૌભાંડો ની બે નંબર તો કે કૌભાંડ. રોડ રસ્તા તો કૌભાંડ સનદ નું કૌભાંડ. લાઈટ કૌભાંડ…?

 ગિરગઢડા
ભરત ગંગદેવ.
 હવેતો હદ થઈ ગઈ ભાઈ કૌભાંડ કૌભાંડ અને કૌભાંડ… બીજી વાત નય  કોઈ રોકટોક વિના કોઈના ડરવિના એક જ મુદાનો કાર્યકમ કૌભાંડ.કૌભાંડ. જયાં હાથ મુકો ત્યાં કૌભાંડ.? શું વાંક ? ભોળી રયતનો ? ગિરગઢડા તાલુકાની જનતા ના દુશમનો કોણ ? જનતા ને સાથે રાખી જનતા ના ખંધે કોણ ફોડેશે બધુંક.?
  આ સત્ય હકીકત છે ગિરગઢડા નવરચિત તાલુકાની જે તાલુકો બન્યો તેને હજી 7.વર્ષ પણ નથી થયા. હજીતો પાપાપગલી ભરવા માટે જજુમેશે ત્યાંજ પોલિયો થઈ ગયો બોલો શું હશે વેદના ? કોના પાપે તાલુકો પોલિયો ગસ્ત આજે તાલુકામાં બની બેઠેલા વાઈટ પોશાક ના ભાઈઓ ના વાંકે યા તંત્ર ના વાંકે ? તમે સત્ય હકીકત તો જોવ થોડા દિવસ પહેલા દ્રોનેશ્વર મહાદેવ મંદિર ના સાનિધય માં એક મીટીંગ હતી સત્તાધારી પક્ષ ની તેમાં તાલુકા ના તમામ પદાઅધિકારી ઓ યે સામેલ રેહવાનું હતું પરંતુ ઘટના સ્થળે ખાલી 20/25 લોકો ની હાજરી હતી આ હાજરી જોય ગિરગઢડા ના એક પ્રામાણિક આગેવાન ની પીડા બોલી ઉઠી બોલો આમા શું કરવું. તે વ્યક્તિ ને કેટલી હદે પીડા થઈ હશે ત્યારે આ શબ્દો તેમના મુખે થી નીકળ્યા હશે.
 ગિરગઢડા તાલુકાની હાલત આજે દયનીય જોવા મળી રહી છે. એક સમય એ પણ હતો કે ગિરગઢડા ને મીની ગાંધીનગર કેહવાતું.જ્યારથી તાલુકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી તે લુપ્ત થઈ ગયું છે. આજે એકલ દોકલ ના પાપે આ હાલત થઈ છે
  આ લોકોનું કામજ એ છે કે સતાધારી પક્ષ કોઈ પણ હોય તેમની સાપ્લુશી કરી પોતાના પાપડ શેકી ને પ્લાયન થઈ જવાનું. શું કારણે જિલ્લામાં બેઠેલા અધિકારી ઓ અને પદાધિકારી ઓ આ લીલા જોય રહ્યા છે.? કોણ છે આ તાલુકાની પ્રગતિ નો દુશ્મન શા માટે તે ગિરગઢડા તાલુકાને કઠપુતલી ની જેમ નચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *