Gujarat

લોહાણા મહાજન અને રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ દ્વારા દરિયસ્થાન મંદિર ખાતે 48 મો સદ્દગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનુ આયોજન કરાયું.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ..  રવિભાણ દરીયાસ્થાન મંદિર ટ્રસ્ટ રાપર.  લોહાણા મહાજન રાપર દ્વારાઆજરોજ 48 મા નેત્રયજ્ઞકેમ્પનુ આયોજન કરાયું હતું.
 દાતા પરિવાર સ્વ. રણછોડ ભાઇ કરશન ભાઇ ચોધરી ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું..
ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો.
આ કેમ્પમાં 280 નેત્ર રોગી નું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં 75 લોકો ને મોતીયા તથા વેલ ના ઓપરેશન માટે   રાજકોટ મધ્યે લઈ જવામાં આવ્યા હતા
યોજાયેલ કેમ્પમાં દરીયાસ્થાન મંદિર ના સંત ડો. ત્રિકાલદાસજી મહારાજ
 ટ્રસ્ટી શ્રી રશિકલાલ આદુઆણી. ટ્રસ્ટી દિનેશભાઇ ચંદે. ભરતભાઇ રાજદે. શૈલેષ ભાઇ ભીંડે. નીલેશભાઇ કારીયા. વસંત આદુઆણી. સગાળચંદ ઠક્કર. વેલજીલુહાર. યુવક મંડળ ના ચાંદભીંડે.હરેશમજીઠીયા. વિપુલ દરજી. ડાહ્યાભાઈ ઠાકોર. ધનસુખ લુહાર. ગોવિંદ ભાઈ ઠક્કર. દાતા પરિવાર ના મંજુલાબેન ચોધરી. દેવીબેન પટેલ. ધર્મેશ ચોધરી. સાગર ચોધરી. મનિષ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ થી આવેલ ડો. શ્રી બળવંતભાઇ બોરીસાગર.. નિલેશ વાઝા એ સેવા આપી હતી…

IMG-20220629-WA0293.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *