સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
લોહાણા મહાજન વાડી માં રાખેલ તેમાં કર્ટીબેન્ન અખિયાં મોહિનીબેન્ન ઘીયા અને તેના ગ્રુપ દ્વારા સરસ મજાના દેશભક્તિ ના ગીતો થી માહોલ દેશભક્તિ મય બન્યો.
કારોબારી સભ્યો એ પ્રોગ્રામ સફળ બનાવવા મહેનત કરી.
લોહાણા મહિલા મંડળ ની બહેનો એ ઉત્સા હ ભેર પ્રોગ્રામ માણ્યો.
લોહાણા મહિલા મંડળ ના કારોબારી સભ્યો જયશ્રી બેન સોમૈયા ,દક્ષાબેન ગડા ,રીટાબેન વિઠલાણી,કિરણબેન ગંગદેવ,પાયલ બેન ધનેશા , ધારા બેન અઢિયા વગેરે એ પ્રોગ્રામ સફળ બનાવવા જહેમત ઉઠાવી હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ


