Gujarat

વંદેગુજરાત૨૦વર્ષનોસાથ૨૦વર્ષનોવિશ્વાસ

આગામીતા.૧જુલાઈથીતા.૧૩ઓગસ્ટ-૨૦૨૨દરમિયાનસવારે૧૧

થીરાત્રે૮વાગ્યાસુધીતાલુકામથકોપરપ્રદર્શનતથામેળાઓનિહાળીશકાશે…

અમરેલીતા.૨૮જૂન, ૨૦૨૨ (મંગળવાર)ગ્રામલક્ષીવિકાસનેવેગઆપવારાજ્યસરકારકટિબદ્ધછે. “વંદેગુજરાત-૨૦વર્ષનોસાથ૨૦વર્ષનોવિશ્વાસ”અંતર્ગતતાલુકામથકોપરપ્રદર્શનતથામેળાઓયોજાશે.સ્વસહાયજૂથ – કારીગરોદ્વારાઉત્પાદનકરવામાંઆવેલીચીજવસ્તુઓનાવેચાણમાટેમેળાઓઅનેપ્રદર્શનયોજવાઅમરેલીજિલ્લાસહિતસમગ્રરાજ્યમાંઆયોજનછે.

અમરેલીજિલ્લાવહીવટીતંત્રદ્વારાઆકાર્યક્રમમાટેવિશેષઆયોજનકરવામાંઆવ્યુંછે. મહત્વનું છે કે , અમરેલીજિલ્લામાંઆગામીતા.૧જુલાઈથીતા.૧૩ઓગસ્ટ-૨૦૨૨દરમિયાનવંદેગુજરાતપ્રદર્શનઅનેમેળાઓયોજાશે.

આકાર્યક્રમનીતાલુકાવારવિગતોમુજબઅમરેલીતાલુકાનોકાર્યક્રમસંઘવીધર્મશાળાખાતેઆગામીતા.૧થીતા.૩જુલાઈ, બાબરાતાલુકાનોકાર્યક્રમગાયત્રીમંદિરહોલખાતેઆગામીતા.૫થીતા.૭જુલાઈ, બગસરાતાલુકાનોકાર્યક્રમબ્રહ્મસમાજવાડીખાતેઆગામીતા.૧૦થીતા.૧૨જુલાઈ, ધારીતાલુકાનોકાર્યક્રમબ્રહ્મસમાજવાડીખાતેઆગામીતા.૧૪થીતા.૧૬જુલાઈ, જાફરાબાદતાલુકાનોકાર્યક્રમઆઇઆરડીબ્રાન્ચહોલખાતેઆગામીતા.૧૮થીતા.૨૦જુલાઈ, ખાંભાતાલુકાનોકાર્યક્રમપ્રજાપતિસમાજવાડીખાતેઆગામીતા.૨૨થીતા.૨૪જુલાઈ, કુંકાવાવતાલુકાનોકાર્યક્રમપટેલવાડીખાતેઆગામીતા.૨૬થીતા.૨૮જુલાઈ, લાઠીતાલુકાનોકાર્યક્રમમાર્કેટિંગયાર્ડખાતેઆગામીતા.૩૦જુલાઈથીતા.૧ઓગસ્ટ, લીલીયાતાલુકાનોકાર્યક્રમઆઇઆરડીતાલીમભવનખાતેઆગામીતા.૩થીતા.૫ઓગસ્ટ, રાજુલાતાલુકાનોકાર્યક્રમપટેલવાડીખાતેઆગામીતા.૭થીતા.૯ઓગસ્ટ,  સાવરકુંડલાતાલુકાનોકાર્યક્રમમોદીહાઈસ્કૂલકૉમ્યુનિટીહોલખાતેઆગામીતા.૧૧થીતા.૧૩ઓગસ્ટદરમિયાનયોજાશે. દરેકતાલુકામથકેસ્વસહાયજૂથના૫સ્ટોલરહેશે. આપ્રદર્શનનાગરિકોસવારે૧૧થીરાત્રે૮વાગ્યાસુધીનિહાળીશકશે.

આગામીતા.૫જૂલાઇ, ૨૦૨૨નેમંગળવારનારોજસાંજે૫વાગ્યેઆકાર્યક્રમનોપ્રારંભથશે. અમરેલીનાફોરવર્ડસર્કલપાસેઆવેલાસિનિયરસિટીઝનપાર્કખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

જિલ્લા કક્ષા ઉપરાંત તાલુકા કક્ષાએ યોજવામાં આવાનાર આ પ્રદર્શન સહ મેળામાં સ્વ સહાય જૂથોને આર્થિક ઉન્નતિ તરફ લઇ જવા તેમને અને તેમની સ્વરોજગાર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે. આથીવંદેગુજરાતપ્રદર્શન અને મેળાઓના કાર્યક્રમમાં સહભાગી થઇ આ કાર્યક્રમનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવે અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *