ગિરગઢડા તા 23
ભરત ગંગદેવ.
હાલમા અમદાવાદ માં ઓપન ગુજરાત અંડર 15 ફુટબોલ ટુર્નામેન્ટમાં સમગ્ર ટીમ વિજેતા થતા ચિ. દક્ષ પુનિત અઢિયાએ મેન ઓફ મેચ નુ કીતાબ હાંસલ કરેલ આ તકે લોહાણા સમાજ ના સર્મથા વિક્રમભાઈ તન્ના તથા આગેવાનોએ ચિ. દક્ષ ને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અગ્રેસર રહી ઉતરોતર પ્રગતિ કરી પરીવાર સાથે લોહાણા સમાજ નુ ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવેલ..


